ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધશે, કચ્છ, ઉત્તર-પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં આવતી કાલ સુધી વરસાદનું જોર રહશે.

07-09-2025 | 5:30 PM ડીપ ડિપ્રેશન હાલમાં ઉત્તર ગુજરાત/કચ્છ/દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન/દક્ષિણ પૂર્વ પાકિસ્તાન બોર્ડર પાસે રહેલું છે. ડીપ ડિપ્રેશનનું સાંજે 5:30 વાગ્યે લોકેશન 24.5 N 71.2 E હતું. જે રાધનપુર થી 80 કિલોમીટર ઉત્તર -ઉત્તરપશ્ચિમમાં, ડીસા થી 110 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં , ભુજ થી 200 કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતું. જે આગામી કલાકોમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ/ઉત્તરપશ્ચિમ તરફ એટલે … Read more

દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર કેન્દ્રિત વેલ માર્ક લો પ્રેશર આગામી કલાકોમાં મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે. ઉત્તર ગુજરાત/કચ્છમાં રેડ એલર્ટ.

06-09-2025 | 8:30 AM વેલ માર્ક લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર કેન્દ્રિત છે, જે આગામી 24 કલાકોમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને સંલગ્ન ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારો આસપાસ મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ શકે છે. 🚨📢⚠️❗⛔જેની અસર હેઠળ , તા. 6,7,8 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાત અને પૂર્વીય તેમજ મધ્ય કચ્છના વિસ્તારોમાં ભારે થી અતિભારે , … Read more

લો પ્રેશરની સંભવિત ધીમી ચાલ, ઉત્તર ગુજરાત બોર્ડર વિસ્તારો આસપાસ સામાન્ય કરતાં વધુ કલાકો સુધી રહેવાની સંભાવના , ઉત્તર ગુજરાત/ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘ તાંડવ થશે.

04-09-2025 | 5:30 PM હાલની વાતાવરણીય પરિસ્થિતિઓ 1. મોનસૂન ટ્રફ સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં , જેનો પશ્ચિમ છેડો રાજસ્થાનના પશ્ચિમ/દક્ષિણ પૂર્વ ભાગો (જેસલમેર, કોટા) અને મધ્ય પ્રદેશના મધ્ય ભાગો (નર્મદાપુરમ) માંથી પસાર થાય છે. જે દરિયાઈ લેવલથી 1.5 km ઊંચાઈ સુધી સક્રિય છે. 2.લો પ્રેશર મધ્ય પ્રદેશ પર રહેલું છે. જેને સંલગ્ન UAC દરિયાઈ લેવલ … Read more