Posted inRegional Updates
UAC છેલ્લા લગભગ 18 કલાકોથી કચ્છના અખાત સંલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છ કાંઠા વિસ્તારો આસપાસ સ્થિત,આગામી કલાકોમાં ક્ર્મસહ ઉત્તર ગુજરાત તરફ સરકશે.
01-07-2024 | 11:30 PM UAC લગભગ છેલ્લા 18 કલાકોથી કચ્છના અખાત સંલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો સંલગ્ન ઉત્તર-પૂર્વ અરબ સાગરના વિસ્તારો આસપાસ સક્રિય છે, જેને લીધે મોટાભાગે કન્વેક્શન તેમજ વરસાદી ગતિવિધિઓ સૌરાષ્ટ્ર-કચ્છના…