બંગાળની ખાડી પર રહેલ વેલ માર્ક લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું, રાજ્યમાં તા. 21 થી 25 જુલાઈ દરમિયાન બીજો વરસાદી રાઉન્ડ.

બંગાળની ખાડી પર રહેલ વેલ માર્ક લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું, રાજ્યમાં તા. 21 થી 25 જુલાઈ દરમિયાન બીજો વરસાદી રાઉન્ડ.

આજે 19 જુલાઈ સવારે 5:30 વાગ્યા મુજબ વાતાવરણની પરિસ્થિતિઓ 1.મોનસૂન ટ્રફ સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં છે. જે દરિયાઈ લેવલથી 1.5 km ઊંચાઈ સુધી ફેલાયેલ છે, જે આગામી 3-4 દિવસ સામાન્ય…