UAC છેલ્લા લગભગ 18 કલાકોથી કચ્છના અખાત સંલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છ કાંઠા વિસ્તારો આસપાસ સ્થિત,આગામી કલાકોમાં ક્ર્મસહ ઉત્તર ગુજરાત તરફ સરકશે.

UAC છેલ્લા લગભગ 18 કલાકોથી કચ્છના અખાત સંલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છ કાંઠા વિસ્તારો આસપાસ સ્થિત,આગામી કલાકોમાં ક્ર્મસહ ઉત્તર ગુજરાત તરફ સરકશે.

01-07-2024 | 11:30 PM UAC લગભગ છેલ્લા 18 કલાકોથી કચ્છના અખાત સંલગ્ન સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો સંલગ્ન ઉત્તર-પૂર્વ અરબ સાગરના વિસ્તારો આસપાસ સક્રિય છે, જેને લીધે મોટાભાગે કન્વેક્શન તેમજ વરસાદી ગતિવિધિઓ સૌરાષ્ટ્ર-કચ્છના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારો અને સંલગ્ન ઉત્તર પૂર્વ અરબ સાગર આસપાસ જોવા મળેલ છે. UACની અસર હેઠળ, છેલ્લા…