પશ્ચિમ કાંઠે 8 જૂનથી અટકેલું ચોમાસુ આગળ વધશે, આગામી 48 કલાકોમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી. ગુજરાતમાં ચોમાસુ ક્યારે?

21-06-2026 ચોમાસાની પ્રગતિ અંગે નોંધ નીચે જણાવેલ કેટલાક વાતાવરણીય પરિબળો અનુકૂળ બનવાની સંભાવના જોતાં, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી દિવસોમાં ફરી આગળ વધવાની શક્યતા છે, અપેક્ષિત પ્રગતિ આગામી 48 કલાક દરમિયાન ચોમાસું મુંબઈ અને મધ્ય અરબી સમુદ્રના વધુ ભાગોમાં આગળ વધી શકે છે. ગુજરાત રાજ્યમાં ચોમાસાની સંભવિત પ્રગતિ વિષે અંદાજ ચોમાસું તા. 23 થી 30મી જૂન દરમિયાન … Read more