ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધશે, કચ્છ, ઉત્તર-પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં આવતી કાલ સુધી વરસાદનું જોર રહશે.

ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનના ભાગો તરફ આગળ વધશે, કચ્છ, ઉત્તર-પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં આવતી કાલ સુધી વરસાદનું જોર રહશે.

07-09-2025 | 5:30 PM ડીપ ડિપ્રેશન હાલમાં ઉત્તર ગુજરાત/કચ્છ/દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન/દક્ષિણ પૂર્વ પાકિસ્તાન બોર્ડર પાસે રહેલું છે. ડીપ ડિપ્રેશનનું સાંજે 5:30 વાગ્યે લોકેશન 24.5 N 71.2 E હતું. જે રાધનપુર થી 80 કિલોમીટર ઉત્તર -ઉત્તરપશ્ચિમમાં, ડીસા થી 110 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં , ભુજ થી 200 કિલોમીટર ઉત્તર પૂર્વમાં…
દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર કેન્દ્રિત વેલ માર્ક લો પ્રેશર આગામી કલાકોમાં મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે. ઉત્તર ગુજરાત/કચ્છમાં રેડ એલર્ટ.

દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર કેન્દ્રિત વેલ માર્ક લો પ્રેશર આગામી કલાકોમાં મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે. ઉત્તર ગુજરાત/કચ્છમાં રેડ એલર્ટ.

06-09-2025 | 8:30 AM વેલ માર્ક લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર કેન્દ્રિત છે, જે આગામી 24 કલાકોમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને સંલગ્ન ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારો આસપાસ મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ શકે છે. 🚨📢⚠️❗⛔જેની અસર હેઠળ , તા. 6,7,8 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાત અને પૂર્વીય તેમજ…
લો પ્રેશરની સંભવિત ધીમી ચાલ, ઉત્તર ગુજરાત બોર્ડર વિસ્તારો આસપાસ સામાન્ય કરતાં વધુ કલાકો સુધી રહેવાની સંભાવના , ઉત્તર ગુજરાત/ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘ તાંડવ થશે.

લો પ્રેશરની સંભવિત ધીમી ચાલ, ઉત્તર ગુજરાત બોર્ડર વિસ્તારો આસપાસ સામાન્ય કરતાં વધુ કલાકો સુધી રહેવાની સંભાવના , ઉત્તર ગુજરાત/ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘ તાંડવ થશે.

04-09-2025 | 5:30 PM હાલની વાતાવરણીય પરિસ્થિતિઓ 1. મોનસૂન ટ્રફ સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં , જેનો પશ્ચિમ છેડો રાજસ્થાનના પશ્ચિમ/દક્ષિણ પૂર્વ ભાગો (જેસલમેર, કોટા) અને મધ્ય પ્રદેશના મધ્ય ભાગો (નર્મદાપુરમ) માંથી પસાર થાય છે. જે દરિયાઈ લેવલથી 1.5 km ઊંચાઈ સુધી સક્રિય છે. 2.લો પ્રેશર મધ્ય પ્રદેશ પર…