મોનસૂન ટ્રફ રાજસ્થાન તરફ સરક્યો, આગામી 48 કલાકો દરમિયાન ઉત્તર ગુજરાત અને સંલગ્ન વિસ્તારોમાં વરસાદનું જોર રહશે.

મોનસૂન ટ્રફ રાજસ્થાન તરફ સરક્યો, આગામી 48 કલાકો દરમિયાન ઉત્તર ગુજરાત અને સંલગ્ન વિસ્તારોમાં વરસાદનું જોર રહશે.

21-08-2025 | 6 PM 1. મોનસૂન ટ્રફનો પશ્ચિમ છેડો જે તા 20 ઓગસ્ટના સાંજે 5:30 વાગ્યે ઉત્તર પૂર્વ અરબ સાગર, કચ્છના અખાત આસપાસ, પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થી પસાર થતો હતો જે ત્યારબાદના કલાકોમાં ઉત્તર તરફ સરકીને હવે આજે સાંજે 5:30 સુધીમાં રાજસ્થાનના બિકાનેર, સિકર અને મધ્ય પ્રદેશના…
છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં 226 તાલુકાઓ (89.2%વિસ્તારો)માં વરસાદ

છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં 226 તાલુકાઓ (89.2%વિસ્તારો)માં વરસાદ

21-08-2025 | 9 AM રાજ્યમાં આજે સવારે 6 સુધીમાં છેલ્લા 24 કલાકોમાં 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ મેંદરડા(જુનાગઢ) તાલુકામાં 338 મિમિ (13.3 ઈંચ) નોંધાયો, નીચે આપેલ ચાર્ટ મેંદરડામાં દર બે કલાકે નોંધાયેલ વરસાદ બતાવે છે. જિલ્લાની દ્રષ્ટિએ સૌથી વધુ સરેરાશ વરસાદ પોરબંદરમાં 202 મિમિ નોંધાયો. નીચે…
સવારે 6 થી સાંજના 6 સુધીમાં 168 તાલુકોમાં વરસાદ નોંધાયો. મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ

સવારે 6 થી સાંજના 6 સુધીમાં 168 તાલુકોમાં વરસાદ નોંધાયો. મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ

20-08-2025 | 5 PM આજે સવારે 6 થી સાંજના 6 સુધીમાં 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ મેંદરડા (જુનાગઢ)માં 331 મિમિ (13.03) ઈંચ નોંધાઓ. ટોટલ 6 તાલુકાઓમાં 8 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો, જ્યારે 4 તાલુકાઓમાં 10 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે. 10 ઇંચ થી વધુ…