દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર કેન્દ્રિત વેલ માર્ક લો પ્રેશર આગામી કલાકોમાં મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે. ઉત્તર ગુજરાત/કચ્છમાં રેડ એલર્ટ.
06-09-2025 | 8:30 AM વેલ માર્ક લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર કેન્દ્રિત છે, જે આગામી 24 કલાકોમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને સંલગ્ન ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારો આસપાસ મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ શકે છે. 🚨📢⚠️❗⛔જેની અસર હેઠળ , તા. 6,7,8 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાત અને પૂર્વીય તેમજ…
