છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં 82 તાલુકાઓમાં  વરસાદ નોંધાયો.

છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં 82 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.

19-08-2025 | 9 AM

આજે સવારે 6 સુધીમાં છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં સરેરાશ 8.3 મિમિ વરસાદ નોંધાયો, ટોટલ 82 તાલુકાઓમાં એટલે કે 32.87% વિસ્તારોમાં વરસાદ નોંધાયો.

સૌથી વધુ સુત્રાપાડા(ગીર સોમનાથ) માં 287 મિમિ (11.2) ઈંચ વરસાદ નોંધાયો.

જિલ્લાની દ્રષ્ટિએ પણ સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં સરેરાશ 135.2 મિમિ નોંધાયો.

નીચે આપેલ જિલ્લાઓનો મેપ જે તે જીલ્લામાં છેલ્લા 24 કલાકોમાં નોંધાયેલ સરેરાશ વરસાદ દર્શાવે છે.

Views: 11

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *