છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં 226 તાલુકાઓ (89.2%વિસ્તારો)માં વરસાદ

છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં 226 તાલુકાઓ (89.2%વિસ્તારો)માં વરસાદ

21-08-2025 | 9 AM રાજ્યમાં આજે સવારે 6 સુધીમાં છેલ્લા 24 કલાકોમાં 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ મેંદરડા(જુનાગઢ) તાલુકામાં 338 મિમિ (13.3 ઈંચ) નોંધાયો, નીચે આપેલ ચાર્ટ મેંદરડામાં દર બે કલાકે નોંધાયેલ વરસાદ બતાવે છે. જિલ્લાની દ્રષ્ટિએ સૌથી વધુ સરેરાશ વરસાદ પોરબંદરમાં 202 મિમિ નોંધાયો. નીચે…
સવારે 6 થી સાંજના 6 સુધીમાં 168 તાલુકોમાં વરસાદ નોંધાયો. મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ

સવારે 6 થી સાંજના 6 સુધીમાં 168 તાલુકોમાં વરસાદ નોંધાયો. મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ

20-08-2025 | 5 PM આજે સવારે 6 થી સાંજના 6 સુધીમાં 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ મેંદરડા (જુનાગઢ)માં 331 મિમિ (13.03) ઈંચ નોંધાઓ. ટોટલ 6 તાલુકાઓમાં 8 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો, જ્યારે 4 તાલુકાઓમાં 10 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે. 10 ઇંચ થી વધુ…
છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં 82 તાલુકાઓમાં  વરસાદ નોંધાયો.

છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં 82 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.

19-08-2025 | 9 AM આજે સવારે 6 સુધીમાં છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં સરેરાશ 8.3 મિમિ વરસાદ નોંધાયો, ટોટલ 82 તાલુકાઓમાં એટલે કે 32.87% વિસ્તારોમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુત્રાપાડા(ગીર સોમનાથ) માં 287 મિમિ (11.2) ઈંચ વરસાદ નોંધાયો. જિલ્લાની દ્રષ્ટિએ પણ સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં સરેરાશ 135.2 મિમિ…
આગામી 48 કલાકો દરમિયાન સૌરાષ્ટ્રના મહુવા થી દ્વારકા દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે

આગામી 48 કલાકો દરમિયાન સૌરાષ્ટ્રના મહુવા થી દ્વારકા દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે

18-08-2025 | 11:30 PM હવામાનની હાલની પરિસ્થિતિઓ 1. નોર્થ આંધ્રપ્રદેશ/દક્ષિણ ઓડિશા પાસે પશ્ચિમ મધ્ય BOB પર રહેલ વેલ માર્ક લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાયું. તેને સંલગ્ન UAC દરિયાઈ લેવલ થી 7.6 km ઊંચાઈ સુધી ફેલાયેલુ છે. 2. મોનસૂન ટ્રફ સામાન્ય સ્થિતિ કરતાં ઘણો દક્ષિણમાં છે, જેનો પશ્ચિમ…